• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં અશહ ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી આશરે એક ઈચથી વધુ વરસાદ પડતા ગરમીમાં થોડી રાહત મળી*

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા : ટંકારા શહેરમાં આજે મેઘરાજાએ અપાર હેત વરસાવી અંદાજે એકાદ ઈંચ જેટલો વરસાદ વરસાવતા લોકો ખુશખુશાલ બન્યા હતા.

 

આજે સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ટંકારામાં મેઘરાજાની મહેર યથાવત જોવા મળી હતી. સાંજ સુધીમાં એકાદ ઈંચ વરસાદ વરસી ગયો હતો અને હજુ પણ વાદળોની જમાવટ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર અમારા પ્રતિનિધિ તરફથી સાંપડી રહ્યા છે.

Related posts

*HELLO MORBI:સી એમ ભૂપેન્દ્રભાઇ પટેલ રવિવારે સાંજે ગાંધીનગરના દહેગામ તાલુકાના કરોલી ગામના અમૃત સરોવરના નિરીક્ષણ માટે ઓચિંતા જ પહોંચીયા*

editor

*શ્રી રામ ગૌ સેવા સમિતિ લાખણી દ્રારા જલિયાણ ગૌશાળા ડીસાને ગોળ અર્પણ કરાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના ઘૂંટુ ગામે 300 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતા ગ્રામજનો*

editor

Leave a Comment