• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરના જાંબુડા ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો*

જામનગર જિલ્લાના અને તાલુકાના જાંબુડા ગામે સરપંચ શ્રી અને પર્યાવરણ પ્રેમી શ્રી ચદુભાઈ ભેંસદડીયા અને જામનગર વનવિભાગ ના ડિસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર શ્રી ધનપાલ સાહેબ અને આર. એફ.ઓ. શ્રી ચૌહાણ સાહેબ અને જામનગર સરકાર શ્રી ના સીમા સુરક્ષા દળ ગ્રુપ લીડર શ્રી મનોજ અગ્રવાલ તથા તેઓની બટાલિયન દ્વારા જાંબુડા ગામે આશરે 12..5 વિધા જમીન માં જુદા જુદા પ્રકારના વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું.જેમાં ઔષધીઓ..ફળફળાદિ અને અન્ય અને અગાઉ પણ 10.000 જેટલા વૃક્ષો નું વાવેતર કરેલ છે.અને સીમા સુરક્ષા દળ દ્વારા ખુલ્લા મેદાનમાં પરેડ યોજવામાં આવી હતી..

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાં મોબાઈલમાં ફેક આઈ.ડી.બનાવી ફરીયાદીના નામે બિભત્સ મેસેજ કરી બદનામ કરતા આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીમાં હઝરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો*

editor

*મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં આજે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ટંકારા-પડધરી બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 17 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે*

Hello Morbi

Leave a Comment