• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના બાલંભા ગામે છેલ્લા ૨૪ કલાકથી અવિરત મેઘમહેર*

જોડિયા તાલુકાના બાલંભા ગામે છેલ્લા ચોવીસ કલાકમાં 6 થી 7 ઈંચ જેટલો વરસાદ પડયો છે. અને જોડિયા તાલુકાના પચાંયત ના માજી પ્રમુખશ્રી જેઠાલાલ આઘેરા એ ગામની મુલાકાતે આવ્યા ત્યારે ગામના સરપંચ ઈશ્વરભાઈ ખોલીયા..ભરતભાઇ રાવલ.. હાતીમભાઈ સાથે રહી ને આજી નદી બે કાંઠે ભરપૂર પ્રવાહમાં વહી રહી છે. અને ખેડૂતોમાં ખુશી ખુશી જોવા મળી રહી છે.. અને કોઈ પણ પ્રકારની જાન હાની થયેલ નથી….

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*HELLO MORBI: ટંકારા ના યુવા પત્રકાર જયેશ ભટાસણા નો આજે જન્મદિવસ*

editor

*ઉના તાલુકા ભાજપ દ્વારા કોરોના અંગેની જાગૃતિ ફેલાવી વાહન ચાલકો અને રાહદારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન શ્રીનરેશભાઈ પટેલ ના 𝟔𝟏 મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત અને ગુજરાત બહાર 𝟔𝟓 થી વધારે જગ્યા એ બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન*

editor

Leave a Comment