• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભાજપ સરકારના સુશાસન ને સફળતાના પાંચ વર્ષ પૂર્ણ થતા લીંબુડા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો*

જોડિયા તાલુકા ભાજપ

 

મીડિયા સેલ કન્વીનર

 

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજરોજ લીંબુડા પ્રાથમિક શાળા ખાતે વિજય રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યક્રમ ગોઠવવામાં આવેલ જેમાં લાભાર્થીઓને મંજૂરી પત્રકો એનાયત કરવામાં આવેલ જેમાં ગામના સરપંચ શ્રી બીપીનભાઈ નાગપરા જામનગર જિલ્લા કિસાન મોરચાના મંત્રી શ્રી પ્રવીણભાઈ મારવાણીયા એપીએમસી ડાયરેક્ટર શ્રી જીતેન્દ્રભાઈ ગાંભુવા શિવજીભાઇ પનારા રમેશભાઈ રામોલિયા વગેરે ઉપસ્થિત રહેલ જેમાં સર્વે લીંબુડા ગામ ના ગ્રામજનોનો સહકાર મળેલ છે આભાર ધન્યવાદ….

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: નવયુગ એજ્યુકેશનની શાનમાં વધું એક યશ કલગી, યુનિવર્સિટીમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, સર્જનાત્મક પ્રવૃતિ, સામાજિક જાગૃતિમાં નવયુગના વિધાર્થીઓ રહ્યા અગ્રેસર*

editor

*યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર ગુજરાતના રાવળ સમાજ એ ધજા ચડાવી હતી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ૨૨/૦૧/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન*

editor

Leave a Comment