• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના ખરેડા ગામ ખાતે અડધો ડઝન જુગારના રશિયા પકડાયા!*

 

“શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલાં જ પોલીસ તંત્ર એલર્ટ!”

 

મોરબી તાલુકા પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હોય એ સમય દરમિયાન જાહેરમાં જુગાર રમવાની હાર-જીતનાં રસિયા અડધો ડઝન જેટલા ઝડપાયા છે

 

હજુ શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે જુગાર રસિયાઓ ની જુગાર કલબ શેર સીમાડા છોડી ગામડા માં હારજીતનો જુગાર નો આનંદ માણતા અડધો ડઝન જેટલા જુગારીઓને જુગાર રમતા મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધા છે

જુગાર ધારા કલમ અંતર્ગત અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ની કડક સૂચના અનુસાર મોરબી શહેર જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દારૂ-જુગાર સહિત અસામાજીક પ્રવૃતિઓને નાબૂદ કરવા અંતર્ગત સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં કડક હાથે આવ્યું છે જેના ભાગે તાલુકા પોલીસે અડધો ડઝન જુગાર ની હારજીતના રસિયાઓને ઝડપી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારે વરસાદ ના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતું મોરબી નું જલારામ ધામ.*

editor

*મોરબી : બમ્પ ઠેકીને બાઈક સીધું જ વિજપોલ સાથે અથડાતા ચાલકનું મોત*

Hello Morbi

*ટંકારા તાલુકા માં પશુ લમપી સ્ક્રીન બીમારી માં સતત દોડતી 1962 ની સેવા*

Hello Morbi

Leave a Comment