• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ખંભાત ખાતે મુસ્લિમ દીકરીઓને શિક્ષણ અને દીની તાલીમ અંતર્ગત અરબીક ગર્લ્સ કોલેજ બનામ જામિઆ બીબી ઝેનબ ફાતમા લિલ નું ખાતમુરત કરાઈ*

અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન

 

મુસ્લિમ સમાજમાં દીકરી દીકરો એક સમાન કહેવતને સાર્થક કરવા માટે મુસ્લિમ સમાજ દ્વારા દિકરીઓને શિક્ષણ ક્ષેત્રે અને દિન ની તાલીમ અંતર્ગત શાળા સ્કૂલ કોલેજ ખુલ્લુ મુકવામાં આવ્યું છે જેમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ હાલ કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે ઈફ વિવાહે અરબીક ગર્લ્સ કોલેજ ની સ્થાપના કરવામાં આવી છે જેમાં મસ્જિદ ના ઈમામ,શહેર ના ઉલમાઓ અને અગ્રણીઓ આગેવાન સામાજિક કાર્યકરો ની હાજરીમાં પીરે તરીકત રહબરે શરીઅત બદરે મારફત મનહર કરામતે ગૌષુલ આઝમ હજરત અલ્લામા અલ્હાજ જામી સૈયદ રઈસ અશરફ અશરફીયુલ જીલાની મીરાની દામા ઝીલુહ અલયના દાની ને સરકાર શાહે મીરા પોતાના હાથે શરુંઆત કરી

સૈયદ જામી અશરફ અશરફીયુલ જીલાની શાહે મીરાંની સાહેબે દિની અને શિક્ષણ પર ભાર આપયુ હતુ અને છોકરીઓ અને બહેનો ને દિની તથા શૈક્ષણિક તાલીમ મફત મા આપવામાં આવશે સાથે દિની અને શિક્ષણ સમાજ મા જાગૃતતા પણ આવશે તે તેમના પ્રવચન મા ખાસ જણાવ્યું હતું.

Related posts

*મોરબી શાખા ભારત વિકાસ પરિષદ દ્વારા નાની વાવડી ખાતે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ : મરણાસન્ન હૃદય બંધ પડેલા વેન્ટિલેટર પરના દર્દીને સફળ પુનર્જીવન પ્રયાસોથી બચાવ્યો જીવ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:છ વર્ષની બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી મોરબી 𝟏𝟖𝟏 અભયમ તથા મોરબી પોલીસ*

editor

Leave a Comment