• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરના નવા રાતીદેવડી ગામે જુગાર રમતા 8 જુગારી ને 26200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વાંકાનેર પોલીસ*

વાંકાનેર : શ્રાવણીયા જુગારની બદીએ હવે માજા મુકતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.જેમાં વાંકાનેર પોલીસ સ્ટાફે ગતરાત્રે વાંકાનેરના નવા રાતીદેવડી ગામે શ્રાવણીયો જુગાર રમતા આઠ આરોપીઓને ઝડપી લીધા હતા.તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. 26,200 કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

વકાનેરની સીટી પોલીસ ટીમે ગતરાત્રે પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે વાંકાનેરના નવા રાતીદેવડી ગામે જુગારની રેઇડ કરી હતી અને જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા આરોપીઓ વશરામભાઇ ઉર્ફે વસી પ્રેમજીભાઇ વરાણીયા, મનખભાઇ ઉર્ફે મટલો લધુભાઇ મદ્રેસાણીયા, રાહુલભાઇ રામજીભાઇ સોલંકી, નિઝામુદીન વલીમહમદ માથકીયા, અનીલભાઇ નારણભાઇ મકવાણા, રતાભાઇ માલાભાઇ ગમારા, ગોપાલભાઇ લધુભાઇ મદ્રેસાસીયા, ભરતભાઇ ઉર્ફે ભુરો ગુણવંતભાઇ દેદાને રોકડા રૂ.26200 સાથે ઝડપી લીધા હતા.                 આ જુગારની રેઇડની કામગીરીમાં એ.એસ.આઇ એમ.આગામેતી તથા પો.કોન્સ. શતિસિંહ જનકસિંહ જાડેજા તથા પો.કોન્સ જનકભાઈ વલ્લભભાઇ ચાવડા તથા પો.કોન્સ છનાભાઇ બચુભાઈ રોજાસરા તથા પો.કોન્સ મુકેરાભાઈ વિશાભાઈ ફાંગલીયા વિગેરે જોડાયા હતા.

Related posts

*ટંકારા લાયન્સ ક્લબ તેમજ ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ ઞૈતમભાઈ વામજા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ઉચીમાંડલ ગામ પાસે આવેલ એકોર્ડ વિટ્રીફાઈડ સિરામિક ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો*

editor

*HELLO MORBI:સંતો-મહંતો ની પ્રેરક ઉપસ્થિતી માં મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ખુલ્લુ મુકવા માં આવ્યુ .*

editor

Leave a Comment