• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે 75 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી*

શરદ એમ.રાવલ.. હડિયાણા.જોડિયા તાલુકા પંચાયત. કચેરી ખાતે 75 સ્વતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.. જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નાથાલાલ સી.સાવરિયા ના વરદ હસ્તે ધ્વજવંદન અને સલામી આપવામાં આવી હતી. અને રાષ્ટ્ર ગીત ગાવામાં આવ્યું હતું. અને પ્રમુખ શ્રી દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રવચન આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદ જોડિયા તાલુકા પંચાયતના TDO કુ.માધુરીબેન કે.પટેલ દ્વારા પ્રવચન અપાયું હતું. અને જોડિયા તાલુકા પચાયત કારોબારી ચેરમેન શ્રી વલ્લભ ભાઈ ગોઠી.અને અન્ય ચૂંટાયેલા સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના તમામ સ્ટાફ અને ICDS ઘટકના નર્મદાબેન ઠોરિયા અને તેમના તમામ સ્ટાફ અને આગણવાડી વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.અને સમગ્ર સંચાલન કિશોરભાઈ ગજેરા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી….

 

Related posts

*HELLO MORBI:ટંકારા* *શ્રી નવદુર્ગા ગરબી મંડળ (ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ૧) દ્વારા આઠમા નોરતે માતાજી ના સ્વરૂપો તેમજ મહિષાસુર રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં વીરબાઈ માં માનવ સેવા ગ્રુપ દ્વારા શ્રમિક પરિવારોના ગરીબ બાળકોને ફટાકડા તેમજ મીઠાઈ નું વિતરણ*

editor

*HELLO MORBI: પ્રાચી તીર્થના યુવા અને નીડર પત્રકાર અરવિંદભાઈ સોઢાનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment