• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી હુસેની લંગર યુવા ગ્રુપ દ્વારા ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું*

હુશૈની લંગર યુવા ગ્રુપ દ્વારા પડધરી ગામ માં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જતા સથણાતર કરેલા લોકો માટે ફુડ પેકેટ ની આયોજન કરવામાં આવ્યું હતું.આ ગ્રુપ દ્વારા ધણા સમયથી આવી સેવા કીય પ્રવુતિ કરી રહી છે. કોરોના ની મહામારી વચ્ચે લોકો માટે જમવાનું ચા પાણી વેવસથા કરેલ હાલ જરૂર યાત મંદ લોકો રાસની કીટ પક્ષી ઓ માટે ચણ આવી અલગ અલગ પ્રવુતિ ઓ કરી રહી છે. આવી સહાનીય પ્રવુતિ ઓ કરતાં રહે તેવી શુભેચ્છા આપું છું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:હૃદય ની અતિ ગંભીર અને જટિલ બીમારીને લીધે મરણાવસ્થામાં આવેલા દર્દી ને નવજીવન આપતા આયુષ હોસ્પિટલ માં ડૉ.સત્યજીતસિંહ જાડેજા*

editor

*HELLO MORBI:રિઝલ્ટ નો રાજા… નવયુગ… સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc.ના તમામ સેમેસ્ટરમાં ટોપર માત્ર નવયુગના જ…. B.Sc Sem 1 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 4 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

editor

*મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબ શરૂ*

Hello Morbi

Leave a Comment