• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી વાંકાનેર હાઇવે હોય કે મોરબી કચ્છ હાઇવે હોય રોડ સેફટી ના કર્મચારીઓ નામનું પેટ્રોલિંગ કરતા હોય તેમ હાઈવે પર માટી પથ્થર ના ઢગલા!!!*

મોરબી થી નેશનલ હાઈવે ને જોડતા માર્ગો જોખમી સાથે સાથે ટ્રાફિક જામના દ્રશ્ય કચ્છ હાઇવે હોય કે પછી વાંકાનેર અમદાવાદ હાઈવે હોય કે પછી ત્રાજપર ચોકડી કે લઘધીરપુર રોડ રસ્તા પણ વાહન ચાલકો માટે અક્સમાત જનક સમસ્યા નો ઢગલો નેશનલ હાઈવે પર જોવા મળતા હોય છે એવું જ કાંઈક મોરબીના સિરામિક ફેક્ટરી તરફના લઘધીરપુર ના નાકે જ માટી નો ઢગલો વાહનોથી ધમધમતા માર્ગ પર જાહેર માં કોઇ વાહનચાલક નાખીને જતો રહ્યો હોય તેમ તસવીરમાં નજરે પડે છે ત્યારે રોડ સેફટી કર્મચારીઓ માત્ર નામનું જ પેટ્રોલીંગ કરતા હોય તે રીતે દ્રશ્ય મોટાભાગે મોરબી થી કચ્છ તરફ જતા માર્ગો અને મોરબી થી વાંકાનેર તરફ જતા માર્ગો પર જોવા મળતા હોય છે ત્યારે રાતદિવસ ધમધમતા વાહનોથી વિસ્તારોમાં આમ આ જોખમી પથ્થર માટીના ઢગલા અવાર નવાર હાઈવે પર જોવા મળતા હોય છે જે રોડ સેફટી અધિકારીઓની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા ના કારણે નાના-મોટા વાહનચાલકોને ભારે હાલાકી પડે છે જે વિકાસ લક્ષી સરકારના રાજમાં લાલબત્તી સમાન ઘટના બનવા પામી છે

Related posts

*જોડિયા ના જામ દુધઈ ગામે ધોરણ 12 ના વિદ્યાર્થી ઓ નો વિદાય સંભારણ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અધ્યયન મંડળ મોરબી દ્વારા ગુરુવારે રાત્રે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

*મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ 15 વાહનચાલકો દંડાયા*

Hello Morbi

Leave a Comment