• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબા ગામે સ્વચ્છતા ની સાથે વિકાસ થી વંચિત રહેલા ગામ જનો*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

“અવારનવાર રજૂઆત છતાંય ડામર રોડ કે સિમેન્ટ રોડના બન્યા કેમ?નહી કાગળો પર વિકાસ કિયા સુધી?”

 

ભાવનગર જિલ્લામાં ગારીયાધાર તાલુકાના મોરબા ગામની સમસ્યાનો અંત આજના આધુનિક યુગમાં પણ ના આવ્યા હોવાથી ગ્રામજનો માં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે મોરબા ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કર્યું હોય તેમ પ્રાથમિક સુવિધાનો અભાવ સતત લોકો અનુભવી રહ્યા છે ત્યારે વિકાસના વટાણા હતા અને સ્વચ્છતા ભારત અભિયાન ની વાતો કરનારા નેતાઓ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નાના એવા મોરબા ગામ ની મુલાકાત કરી ખરા અર્થમાં વિકાસ લક્ષ્મી કાર્ય કરવું જોઈએ હાલ નાના એવા મોરબા ગામ માં વર્ષોથી આર.સી.સી. સિમેન્ટ રોડ કે ડામર રોડ ના દર્શન ગ્રામ્ય વિસ્તારની થયા નથી જેના પરિણામે સ્વચ્છતાનો સતત અભાવ રહે છે વરસાદના પાણીના નિકાલ કે ગટરના પાણીના નિકાલનો પણ અભાવ હોવાથી ડેન્ગ્યુ મેલેરીયા રોગચાળાનો ગંભીર ભય નાના એવા ગામમાં રહ્યો છે સ્ટ્રીટ લાઈટ પીવાના પાણી રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ લોકો અનુભવી રહ્યા છે તો વિકાસ કોનો!!! હાલ 152 ગાંધી જન્મ જયંતિ નિમિત્તે મોટાભાગના ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ભારત અભિયાન સાથે ગ્રીન ઇન્ડિયા ના ભાગરૂપે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મોરબા જેવા ગ્રામ્ય વિસ્તારમાં થી ખરા અર્થ એ સ્વચ્છતા ની શરૂઆત કરવી જોઈએ પ્રાથમિક સુવિધાની સાથે સાથે વિકાસ લક્ષી કાર્ય ના ભાગરૂપે પ્રાથમિક સુવિધા પૂરી પાડવા વિકાસના વટાણા વેરતી સરકાર અને તેના નેતાઓએ ખરા અર્થમાં વિકાસ લક્ષી કાર્ય કરવું જોઈએ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે સસ્તી પ્રસિદ્ધિ મેળવી નામ પુરતી સ્વચ્છતા કરી બંધ કરવું જોઈએ

Related posts

*HELLO MORBI:ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત*

editor

*HELLO MORBI:ઘરે થી નીકળી ગયેલા મહિલા નુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી*

editor

*HELLO MORBI: મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે*

editor

Leave a Comment