• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ ૨૦૨૧ આપી આણંદના સેવાભાવી અલ્પાબેન પટેલનું સન્માન*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

આણંદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ સહિત વિવિધ સામાજિક શૈક્ષણિક સેવાકીય પ્રવૃતિઓ સાથે કાર્યરત સંસ્થા નવ ગુજરાત સ્રી અધિકાર સંઘના અધ્યક્ષ અલ્પાબેન પટેલની વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી અનેક સંસ્થાઓએ નોંધ લીધી છે. તેમજ વિવિધ પ્રમાણપત્રો, સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માન કરેલ છે. આમાં વધુ એક સંસ્થા એ અલ્પાબેન પટેલની એવોર્ડ માટે પસંદગી કરી સન્માન કર્યું છે.

વર્લ્ડ બુક ઓફ સ્ટાર રેકોર્ડ સંસ્થામાંથી રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ ૨૦૨૧ માટે પસંદગી કરી

એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું છે. આ ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા તરફથી સન્માન મેળવવા બદલ નવ ગુજરાત સ્રી અધિકાર સંઘ સહિત આણંદ જિલ્લાના મહીલા આગેવાનો અને કાર્યકરોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે. ઉમદા સન્માન અને આદર બદલ સંસ્થાનો પણ આભાર વ્યક્ત કરી પ્રોત્સાહિત કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

 

 

રિપોર્ટર-રાહિબશા આર. દિવાન તારાપુર

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીના સ્વસ્થ મેન્ગ્રુવ, સમૃદ્ધ કિનારો’; મોરબીમાં પર્યાવરણ સુરક્ષા અને દરિયાકાંઠાના સંરક્ષણ માટે મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો*

editor

મોટી કરૂણાંતિકા: પાલનપુરના ભાખર ગામમાં દૂધ દોહવાના મશીનથી કરંટ લાગતાં 11 ગાયનાં મૃત્યુ

Hello Morbi

*HELLO MORBIદરબાર શ્રી વનરાજકુમાર સિંહજી ખવડ ઓફ સુદામડા ધાંધલપુર સ્ટેટ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા તથા રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસભાના ઉપાધ્યક્ષ નો તારીખ 20 ફેબ્રુઆરી 2023 ના રોજ જન્મદિન*

editor

Leave a Comment