• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં ઈદે મિલાદની ઉજવણી*

પેગંબર સાહેબનાં જન્મદિવસની 15 કિલોની કેક કટીંગ કરી કરાઈ ઉજવણી

 

(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીનાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં કોમી એકતા સાથે પેગંબર સાહેબનાં જન્મદિવસ નિમિત્તે 15 કિલોનો કેક કટીંગ કરી ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પેગંબર મોહમ્મદ સાહેબનાં ઈદે મિલાદુન નબીનાં પવિત્ર તહેવાર નિમિત્તે મોહમ્મદ સાહેબનાં જન્મદિવસની કેક કાપી ને ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારની ગાઇડ લાઇન નું ચુસ્ત પણે અમલ કરીને સાદાઇ પૂર્વક હિન્દુ મુસ્લિમ બિરાદરોએ 15 કિલોની કેક કાપીને ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી

Related posts

*HELLO MORBI:ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ*

editor

*પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને લઈને સમગ્ર મોરબીનું વાતાવરણ ધર્મમય બન્યું*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની અનોખી ઉજવણી*

editor

Leave a Comment