• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરના સિંધાવદરના સમીરખાન પઠાણના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ*

*અહેવાલ અને તસ્વીર જનક રાજા*

રાજકોટ સદભાવના વૃધ્ધાશ્રમમાં વડીલો ને ભરપેટ ‌ભોજન કરાવી જન્મદિવસની કરાઈ ઉજવણી

 

મોરબી : વાંકાનેરના સિંધાવદરમાં રહેતા અને ઈમ્પોર્ટ એકસપોર્ટ નું કામ કરતા જાવેદખાન નજીરખાન પઠાણના પુત્ર સમીરખાનનો તા :- 19 ઓક્ટોમ્બર અને સાથે સાથે પેગંબર સાહેબ નાં જન્મદિવસ ઇદે મિલાદના પવિત્ર દિવસે સમીરખાન પઠાણ નો પણ જન્મ દિવસ હોય જેથી રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે વડીલો ને ભરપેટ ભોજન કરાવી પુત્ર ના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

Related posts

*મોરબી જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાના દરેક મંડલના પ્રભારીની નિમણૂંક કરાઈ*

Hello Morbi

*HELLO MORBI:કપાસના રોગોના નિયંત્રણ માટે ખેડુત જોગ માર્ગદર્શિકા*

editor

*HELLO MORBI: કમળ કમલમ પહોંચે તેવો મોરબી માં માહોલ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિતના ત્રાજપર ગામના બાવીસ જેટલા આગેવાનો ભાજપ માં જોડાયા*

Hello Morbi

Leave a Comment