• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર શકતી પરા માં જશને ઈદે મિલાદ નબી નો શાનદાર કાર્યક્રમ યોજાશે*

અહેવાલ અને તસવીર આરીફ દિવાન 

 

સમગ્ર રાજ્યમાં હઝરત મોહમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જ્યારે વાંકાનેરમાં જશને ઇદે

મિલાદુન્નબી અંતર્ગત આગામી તારીખ 23 10 2021 ને શનિવારના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ નાત શરીફ નો વિશેષ કાર્યક્રમ રાખવાનું આયોજન આશિકી રસુલ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ગોંડલના મશહૂર નાત ખવાહ જનાબ સૈફઝ બરકાતી તેમજ શફિ રઝા કાદરી સાહેબ સહિત જામનગર વાંકાનેરના સૈયદ મહંમદ બાપુ કાદરીતેમજ મજફર હુશેન કુરેશી રહિસ રઝા મો. સાદીક ધોના સહિત નાત શરીફ જશને ઈદે મિલાદ નબી નો શાનદાર કાર્યક્રમ યોજાશે યોજવામાં આવસે એવુ એક યાદીમાં ફિરોઝ ધોના એ જણાવ્યું છે.

Related posts

*HELLO MORBI NEWS:હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળી ની સાધારણ સભા યોજાઈ*

editor

*ટંકારા પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુન્હાના આરોપીનું હૃદયરોગનો હુમલો આવતા મોત*

Hello Morbi

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું કર્ફ્યૂ અંગે જાહેરનામું, જાણો કોને મળી છૂટછાટ

Hello Morbi

Leave a Comment