• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*તળાજા ના જાણીતા યુવા પત્રકાર અલ્તાફ ભાઈ ચુડેસરા નો આજે જન્મદિવસ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

તળાજા તાલુકા ના જાણીતા યુવા પત્રકાર અલ્તાફ ભાઈ ચુડેસરા નો આજે જન્મદિવસ હોવાથી આજે તળાજા મુસ્લીમ સમાજ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો

અલ્તાફ ભાઈ મુસ્લીમ એકતા મંચ તળાજા ના યુવા પ્રમુખ પર સેવા આપી રહ્યા છે અને એક સારા સમાજ સેવક પણ હોય અને રાત દિવસ જોયા વગર લોકો ની સેવા માં કાર્યરત્ રહે છે

તળાજાના એક જાણીતા યુવા પત્રકાર કે જેઓ હંમેશા પ્રજાના પ્રાણના પ્રશ્નોને સમાચાર ના માધ્યમથી ઉજાગર કરનાર અલ્તાફભાઈ ચુડેસરા જન્મદિવસની શુભકામના નો વરસાદ થઈ રહ્યો હે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ શુભકામના પાઠવી રહ્યા ત્યારે અલતાફ ભાઈનો જન્મદિવસ ખૂબ સાદગીપૂર્વક કરવામાં આવ્યો હતો અલ્તાફભાઈ નું ખુબ મોટુ મિત્ર ધરાવે છે અને મિલનસાર સ્વભાવના છે સમજ ના ધાર્મિક તથા સામાજિક કામમાં હંમેશા અગ્રેસર રહે છે અલ્તાફભાઈ ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે ડાયલ કરી ને પણ શુભેચ્છા પાઠવી શકો છો

અને મુસ્લિમ એકતા મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ પઠાણ સંગઠન સચિવ મુજીબ બાપુ કાદરી તથા મહેંદી ભાઈ પઠાણ તથા શબ્બીરભાઈ સેલોત સાહનવાજ સિદ્દીકી સાહેબ તથા મુસ્લિમ એકતા મંચ પરિવાર તરફથી જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી તથા તળાજા મુસ્લિમ ટીમ તરફથી પણ જન્મદિવસની શુભેચ્છા આપવા માં આવી હતી

Related posts

*HELLO MORBI:મોરબી-કચ્છ હાઇવે પર પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની સૂચનાથી યાતાયાત ફરી શરૂ કરાયો*

editor

*HELLO MORBI:રિઝલ્ટ નો રાજા… નવયુગ… સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc.ના તમામ સેમેસ્ટરમાં ટોપર માત્ર નવયુગના જ…. B.Sc Sem 1 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 4 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

editor

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા વિભાગ ડીસા દ્રારા કરાયું સ્વેટર વિતરણ*

Hello Morbi

Leave a Comment