• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ના ભડીયાદ ગ્રામ પંચાયત ના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી. જયદીપભાઈ ડાભી નો આજે જન્મદિવસ છે*

કહેવાય છે કે…મની પ્લસ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ ના ડિરેક્ટર શ્રી.. સાથે અક્ષર સોફા એન્ડ ગેલેરી જેવી મોરબી જિલ્લા માં બે બ્રાન્ચ ધરાવતા…

 

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ઘણા બધા પારિવારિક શોર્ટ ફિલ્મ માં લીડ રોલ તરીખે અભિનય કરીયો છે.. સાથે ગુજરાતી ફિલ્મ ના બેસ્ટ એક્ટર તરીખે ના અવૉર્ડ પ્રાપ્ત કર્યા છે.

 

સાથો સાથ પોલિટિકલ સામાજિક સંસ્થા ઓ સાથે જોડાયેલા છે.

(1)મોરબી જિલ્લા ના ભડીયાદ ગ્રામ પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી..

(2)મોરબી જિલ્લાનાં ભાજપ આઈ.ટી સેલ ના સભ્ય શ્રી..

(3)the મીરા ફિલ્મ પ્રોડક્સન હાઉસ ના પ્રોડયુસર એન્ડ ડાયરેક્ટ મોરબી

(4)અંસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ ના સદસ્ય શ્રી

સાથે ઘણી બધી સેવાકય સંસ્થા સાથે જોડાયેલા.. ખુબજ ઉત્સાહી પ્રેમાણ જીવ અને ખુબજ હસમુખા. મિત્રો ને કંઈક ને કૈક પોતાની ખુશીઓ આપનારા એવા ભાઈશ્રી જયદીપભાઈ ડાભી ને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ…

Related posts

*HELLO MORBI:મોરબી પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વરસાદ બાબતે ટંકારા ખાતે સમીક્ષા બેઠક યોજી*

editor

*મહાત્મા ગાંધી જયંતિ ના દિવસે મોરબી ની પ્રજા ને પરેશાન કરતા પીપળી જેતપર રોડ રસ્તા ના પ્રશ્ન ને વાચા આપવા મોરબી કોગ્રેસ દ્વારા બાઈક રેલી*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: દારૂના ગુનામાં છેલ્લા છએક માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

Leave a Comment