• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના ગાંધીવાદી નટુભાઈ વ્યાસનું કરવામાં આવેલ સન્માન*

ડીસાના પ્રખર ગાંધીવાદી,સારા વાંચક,કેળવણીકાર,પ્રકૃતિપ્રેમી,શિક્ષણવિદ,પુસ્તકપ્રેમી એવા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ડીસા તાલુકાના પુરૂષાર્થપ્રેમી પ્રમુખ નટુભાઈ વ્યાસનું તારીખ 28 ઓકટોમ્બરે તેમના જન્મદિન નિમિતે સાલ,મોમેન્ટો(ગાંધી બાપુનો રેંટિયો),પુસ્તક અને ફૂલછડીથી સન્માન કરાયું હતું..

આ અવસરે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના સંરક્ષક કનુભાઈ આચાર્ય,અધ્યક્ષ ભગવાનભાઈ બંધુ,ઉપાધ્યક્ષ પરમાનંદજી શર્મા,મંત્રી પ્રવિણભાઈ નાઈ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી નટુભાઈ વ્યાસનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી..

Related posts

*મોરબી શહેર યુવા કોંગ્રેસ નાં પ્રમુખ તરીકે દલવાળી સમાજ ના મહીપત પરમાર ની નિમણુક*

Hello Morbi

*મોરબી: રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના આગમન પૂર્વે મોરબી ભાજપ આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મંગળવારે રોડ શોમાં લોકો ને ઉમટી પાડવા હાકલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આમરણ:૧૦૦ વરસ જુના મામાદેવ ના મંદિર નો જીર્ણોધાર કરવામાં આવ્યો*

editor

Leave a Comment