• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે તા.૧૨/૧૩ દરમિયાન સર્વજ્ઞાતિય ચીકી નુ વિતરણ થશે*

*એડવાન્સ બુકીંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે હસુભાઈ પંડિત નો સંપર્ક કરવો*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી તા.૧૨/૧૩ દરમિયાન સર્વજ્ઞાતિય ચીકી વિતરણ ના કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવેલ છે. જે અંતર્ગત સિંગપાક, તલ-સિંગ પાક, દાળીયા પાક, મનમોજી, કાબરી સહીત ની આઈટમ પ્રતિકીલો રૂ.૧૨૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે તેમજ તલપાક, નવરંગ સહીત ની આઈટમ પ્રતિકીલો રૂ.૧૪૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે. ચીકી ૫૦૦ ગ્રામ તેમજ ૧ કીલો ના પેકીંગ મા ઉપલબ્ધ રહેશે. ચીકી મેળવવા માટે આજથી એડવાન્સ બુકીંગ શરૂ થઈ ગયેલ હોય, બુકીંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે હસુભાઈ પંડિત નો સંપર્ક કરવો. ચીકી બુકીંગ હશે તેમને જ આપવા મા આવશે જેની સર્વે એ નોંધ લેવા વિનંતી. બુકીંગ તા.૧૦ સુધી કરવા મા આવશે.

Related posts

*HELLO MORBI: ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણ યોજના હેઠળ અનું. જાતી પૈકી ૧૨ અંત્યોદય જાતીના વ્યક્તિઓની અરજીઓ મંગાવાઈ*

editor

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબીમાં અભયમ 181 એ સાત વર્ષ પુરા કર્યા!*

Hello Morbi

*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ સમગ્ર રબારી સમાજ ના ધર્મ ગુરુ બળદેવ ગીરીજી બાપુ ના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે*

Hello Morbi

Leave a Comment