• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદ ના રાણેકપર ગામે કોંગ્રેસીઓ બી સી ના પ્રમુખ રાજુભાઈ આહીર ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ*

*આજરોજ તા 11/1/2022 ના રોજ હળવદ તાલુકાના રાણેકપર ગામે ગુજરાત પ્રદેશ ઓ.બી.સી ના ચેરમેન શ્રી ઘનસ્યમભાઇ ગઢવી ની સૂચના મુજબ મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી ના પ્રમુખ રાજુભાઈ આહિર ના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી વિભાગની વિસ્તૃત કારોબારીની મિટિંગ બોલવામાં આવી હતી* હળવદ તાલુકા કૉંગ્રેસ ઓ.બી.સી પ્રમુખ જીલુભાઈ પરમાર તેમજ ઉપપ્રમુખ શ્રી ઘનસ્યમભાઇ બાબરીયા ની મેહનત થી મોરબી જિલ્લા ની વિસ્તુત કારોબારીની મિટિંગ યોજાય હતી તેમજ હળવદ તાલુકા કૉંગ્રેસ ના 50 જેટલા નવનિયુક્ત હોદેદારો ની નિમણુકો આપવામાં આવી હતી

આ તકે મોરબી જિલ્લા ઓ.બી.સી પ્રમુખ રાજુભાઇ આહિર દ્વારા સંગઠન વધુ મજબૂત કરી આવનારી જિલ્લા ની વિધાનસભા ની ત્રણય બેઠક ઉપર કૉંગ્રેસ ને વિજય બનાવી સુ એવી હાકલ કરી હતી

કાર્યક્રમ માં ઉપસ્થિત આગેવાનો ની હાજરી નીચે મુજબ હતી

ડો. રાણા સાહેબ (હળવદ તાલુકા પ્રમુખ ) 2 મોરબી જિલ્લા પ્રભારી ડો. દિનેશભાઇ પરમાર 3 મોરબી જીલ્લા ઓ.બો.સી પ્રભારી પ્રવીણભાઈ મૈયડ 4 મોરબી જિલ્લા પ્રમુખ જ્યંતીભાઈ પટેલ 5 મોરબી જિલ્લા ઓ.બી.સી મહામંત્રી મનસુખભાઇ વાઘેલા 6 નારણભાઈ સોનાગરા , એલ એમ કંજારીયા સાહેબ , હેમાંગભાઈ રાવલ , મહિપાલ સીહ ઝાલા , મશરૂ સાહેબ , ખેર સાહેબ 7 કે ડી બાવરવા સાહેબ 8 રાજુભાઇ જિલરીયા 9 વિનુભાઈ ડાભી 10 નિલેશભાઈ સુરેલીયા 11 લખુભા ગઢવી 12 કે ડી પડસુંબિયા 13 લખમાનભાઈ વરાણિયા

તેમજ ટંકારા, હળવદ, માળીયા અને મોરબી તાલુકા ના હોદેદારો બહોળી સંખિયા માં લોકો એ હાજરી આપેલ

લી

મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી પ્રમુખ

રાજુભાઇ આહિર

Related posts

*મોરબી વોર્ડ નંબર 3 માં પાણી ના સંપનું લોકાપર્ણ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને ભાજપ મહામંત્રી જયરાજસિંહ જાડેજાના વરદ હસ્તે કરાયું*

Hello Morbi

*મોરબી ઝુલતાપુલની ગોઝારી દુર્ઘટનામાં કુલ ૧૩૪ મૃતકોના પરિવારને મોરારીબાપુ દ્વારા ₹૫,૦૦૦ અને એક એક કાળી કામળી અર્પણ કરાય*

Hello Morbi

*૬૪- હળવદ ધ્રાંગધ્રા બેઠક ના અપક્ષ ઉમેદવારે પ્રકાશભાઈ વરમોરાને ટેકો જાહેર કરી ભાજપમાં જોડાયા*

Hello Morbi

Leave a Comment