• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી વોર્ડ નંબર 3 માં પાણી ના સંપનું લોકાપર્ણ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને ભાજપ મહામંત્રી જયરાજસિંહ જાડેજાના વરદ હસ્તે કરાયું*

વોર્ડ નં. 3 માં ત્રીસ લાખ લીટર પાણી ના સંપ નું ખાત મુહૂર્ત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે થયું હતું અને આજે લોકાર્પણ શ્રી બ્રિજેશભાઈ મેરજા ( ધારાસભ્ય મોરબી માળિયા )અને શ્રી જયરાજસિંહ જાડેજા ( મહામંત્રી મોરબી જીલ્લા ભા. જ. પ.) હસ્તે કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે ચંદુભાઈ હૂંબલ.અનિલભાઈ વાઘેલા.પ્રકાશભાઈ ચબાડ. બીપીનભાઈ વડસોલા .માવજીભાઈ પટેલ .કાંતિભાઈ પટેલ.રાજુભાઇ મારાજ.પુષ્પરાજસિંહ ઝાલા વગરે કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

*HELLO MORBI: શ્રી હડીયાણા કન્યા શાળામાં સુભાષચંદ્ર બોઝની ૧૨૬ મી જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરી*

editor

*શિક્ષણની સાથે સાથે રમત ગમત નો આનંદ પ્રાપ્ત કરતા નીરૂબેન પટેલ નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ*

Hello Morbi

*HELLO MORBI:અયોધ્યા ખાતે શ્રીરામલ્લા ની મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને મોરબી જલારામ મંદિર ખાતે અનેક કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment