• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કૃષિ મંત્રી રાઘવજી પટેલ અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર માટે થયા દાખલ*

શરદ એમ.રાવલ.. હડિયાણા.રાઘવજીભાઈ પટેલ ને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને કોરોના થયા નું જાણીતું છે. તેઓ પોતાના ઘરે સારવાર લ6રહ્યા હતા. પરંતુ વિશેષ કાળજી અને સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયા છે. તેમની તબિયત સારી હોવાનું અને ચિંતાજનક નથી.પરિવારજનોએ કહી રહ્યા છે….

 

Related posts

*કુમાર શાળા ઘાંટવડ અને PHC ઘાંટવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવ્યો.*

Hello Morbi

*HELLO MORBI:દ્વારકેસ યુવા ગ્રુપ મોરબી દ્વારા દ્વારકા દર્શન કરવા જતા પદયાત્રીઓને ઠંડા પીણા ની સેવા પૂરી પાડતા યુવાનો*

editor

*HELLO MORBI:ટંકારા પોલીસ દ્વારા દ્વારકા ધુળેટી પર્વના પદયાત્રી માટે રાત્રીના સલામતી માટે બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી ઠંડી છાસ વિતરણ કર્યું*

editor

Leave a Comment