• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા ના દુધઈ ગામે ગાંભવા પરિવાર ને ત્યાં સુપુત્રી ઓ ના વિવાહ યોજાયા*

શરદ એમ.રાવલ.. હડિયાણા..🇮🇳 જય હિન્દ 🇮🇳 વંદે માતરમ્ 🇮🇳

આજ રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદુધઈ ગામે વસંતભાઈ શામજીભાઈ ગાંભવા ની સુપુત્રીઓ ચિ. જલ્પાબેન અને ચિ. અપેક્ષાબેન ના વિવાહ પ્રસંગમાં ગાંભવા પરિવાર દ્વારા આપણા રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ (26મી જાન્યુઆરી) ની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી. જેમાં ખારચિયા ગામ નિવાસી રમેશભાઈ છગનભાઈ અંદોદરીયા પોતાના સુપુત્ર ચિ. જય ની જાન લઈ પધારેલ તેમ જ લખતર નિવાસી અમૃતભાઈ કલાભાઈ બોડા પોતાના સુપુત્ર ચિ. કુલદીપ ની જાન લઈ પધારેલ. સરકારશ્રીના આદેશ મુજબ અને કોરોના ગાઈડ લાઈન પ્રમાણે ત્રણેય પરિવારે ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં વિવાહ ઉત્સવની સાથે સાથે દેશભક્તિનાં રંગે રંગાઈને, રાષ્ટ્રગીત અને દેશભક્તિના નારા લગાવીને 73 પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરી હતી.

વિવાહ ઉત્સવની સાથે દેશભક્તિના પર્વની ઉજવણી કરીને ત્રણેય પરિવારે સમાજ ને એક નૂતન માર્ગ નિર્દેશ કર્યો હતો. પ્રસંગમાં હાજર તમામ જાનૈયા અને માંડવા પક્ષના લોકો પણ દેશભક્તિના રંગે રંગાઈને આ એક અનોખા વિવાહ ઉત્સવમાં જોડાઈને બંને નવ વિવાહિત યુગલને આશીર્વાદ અને વિવાહની શુભકામનાઓ પાઠવી હતી…..

 

Related posts

*ટંકારા : ટંકારા ના યુવા પત્રકાર ભાવિનભાઈ સેજપાલ નો આજે જન્મદિવસ* .

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાચેક મહીનાથી* *નાસતા ફરતા મહીલા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI: વીએચપી, બજરંગદળ, આરએસએસ અને હળવદ યુવા ગૃપ દ્વારા સ્થળાંતરિત આશ્રિતોની કરી રહ્યા છે સેવા*

editor

Leave a Comment