• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ ગામે સરકાર ગેબન શાહ બાબા ર. અ નો શાનદાર ઉર્ષ નું આયોજન કરવામાં આવ્યુ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ઘાંટવડ ગામ ના હિન્દુ મુસ્લિમ ના પ્રતીક એવા સરકાર ગેબન શાહ બાબા ર. અ. નો ઉર્ષ હર સાલ ની જેમ આ સાલ પણ ધામ ધુમ થી મનાવામાં આવ્યો હતો જેમાં વિવિધ રીત ના કાર્યક્રમ ગોઠવામાં આવ્યા હતા તા ,૨૫/૨/૨૦૨૨ ને શુક્રવાર ના રોજ સંદલ સરિફ મનાવવામાં આવ્યું હતું અને ૨૬/૨/૨૦૨૨ ને સનીવાર ના રોજ સરકાર ગેબનશા બાબા નું ઉર્ષ કોમી એકતા અને ભાઇછારા સાથે ધામધૂમ થી ગેબનશા બાબા કમિટી દ્વારા મનાવામાં આવ્યું હતું જેમાં સાંજે ૭ વાગ્યે ના સમયે આમ ન્યાઝ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને રાત્રે દસ કલાકે નાત શરીફ નો શાનદાર પ્રોગ્રામ મનાવવામાં આવ્યો હતો જેમાં ગુજરાત ના મશહુર નાતખા બુલબુલે બાગે મદીના સૈયદમુનીર અલી કાદરી તથા સાયરે ઇસ્લામ સૈયદ સમીર અલી કાદરીતથા નાત ખ્વાન હાફિઝ નવાજ સાહબ તથા મશહુર નાત ખા મોલાના સાકીર અલી શાહ બાપુ માધૂપુર (ઘેડ) થી તશરીફ લાવ્યા હતા આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના જડેશ્વર પાસે આવેલ બસ સ્ટેશન પાછળથી એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*રાજકોટ કોવિડ હોસ્પીટલ મા થયેલ અગ્નિકાંડ મા મૃત્યુ પામનાર મોરબી ના સ્વ. નિતીનભાઈ બદાણી ના પરિવારજનો ની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવતા શ્રી કે.ડી. બાવરવા, નિર્મિત કક્કડ, હસુભાઈ કાસુન્દ્રા તથા કીશોરભાઈ પટેલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી લોહાણા સમાજ ની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી, મોરબી નાગરિક બેંક ના પૂર્વ ડીરેક્ટર શ્રી નરેન્દ્રભાઈ રાચ્છ નો આજે જન્મદીવસ*

editor

Leave a Comment