• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરમાં મુસ્લિમ સેવા સંઘ દ્વારા સન્માન સમારંભ સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પ રવિવારે યોજાશે*

જામનગર ખાતે આવેલા વિષયની હોલ ગુજરાતી જમાતખાના રંગ મતી પુલ નિચે આવેલા હુસેની હોલ ખાતે મુસ્લિમ સેવા સંઘ દ્વારા સન્માન સમારંભ અને મેગા બ્લડ ડોનેશન કેમ્પ આગામી તારીખ 6 3 2022 ના રોજ યોજાશે જેમાં કોરોના મહામારી અંતર્ગત પ્રજાહિત કામગીરી કરનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ નું બહુમાન સાથે સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વે સમાજના હિંદુ-મુસ્લિમ પ્રતિષ્ઠિત પ્રજાહિત કાર્ય સેવાકીય સંસ્થાઓ સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ નું સન્માન સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર મુસ્લિમ સેવા સંઘ જામનગર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા ખાતે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર ભવનનું ઉદઘાટન પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ની વિશેષ ઉપસ્થિતિ*

editor

*HELLO MORBI: ગુજરાત બહારના કર્મચારીઓને વિવિધ સંસ્થાઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને મતદાન માટે અઠવાડિક ખાસ રજા આપવાની રહેશે*

editor

*HELLO MORBI NEWS: મોરબી લાતી પ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૮૪૮ પકડી પાડતી મોરબી ક્રાઇમબ્રાંચ*

editor

Leave a Comment