
ચોરીના મોટરસાયકલ સાથે રીઢા ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હ્યુમન સોર્સીસ થી બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ કપીલભાઇ ગુર્જર ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે નીચે જણાવેલ આરોપી મોરબી વાવડી રોડ કપીલા હનુમાનજી મંદીર પાસે થી પસાર થતા હોવાની હકિકત આધારે ચેક કરતા હકિકત વાળો ઇસમ મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૧૮૧૭/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી –
૧) પ્રકાશભાઇ ચંદુભાઇ નગવાડીયા /કોળી ઉ.વ.૩૩ રહે.ચીખલી તા.માળીયા(મી)
આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
૧)મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.૨.નં.૧૬૨૮/૨૦૨૦ ઇ.પી.કો કલમ.૩૭૯,૧૧૪
૨) મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૧૦૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ.૩૭૯
૩)મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૩૭૨/૨૦૧૫ ઇ.પી.કો કલમ.૩૨૩,૫૦૪,૫૦૬(૨)
(૪) મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૧૩૦૧/૨૦૧૫ જુધા.કલમ.૪-૫
૫) મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૦૬૭/૨૦૧૭ પ્રોહી કલમ.૬૬(૧)બી.૮૫૮(૧)
૬)મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૬૩૮/૨૦૨૪ ઇ.પી.કો કલમ.૩૭૯
કબ્જે કરેલ મુદામાલ – એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૫૦૦૦૦/-
અનુ.
કબ્જે કરેલ મુદામાલ વિગત
મો.સા નં.GJ0-3-DF-0477 વાળુ હોય જેના એન્જીનન નં.HA10EFAHH09889 તથા ચેસીસ નં.MBLHA10 EZAHH45616 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૮૧૭/૨૦૨૪ ઇ.પી.કો કલમ.૩૦૩(૨) કિ.રૂ.૫૦૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
(૧)શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર
(૨)શ્રી પી.આર.સોનારા પો.સબ.ઇન્સ
(૩)શ્રી રાજદીપસિહ પ્રતાપસિંહ એ.એસ.આઇ
૬)શ્રી ધર્મેન્દ્રભાઇ અંબારામભાઈ પો.હેડકોન્સ
૭)શ્રી હિતેષભાઇ વશરામભાઇ પો.કોન્સ
૮)શ્રી સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ પો.કોન્સ
૪)શ્રી અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ પો.હેડકોન્સ (૯) શ્રી કપીલભાઇ હિતેષભાઇ પો.કોન્સ


