• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નીલકંઠ કોમર્સ સ્કૂલ ની ધો-11 ની વિદ્યાર્થીનીઓ દ્વારા Fashion Designer દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રેસ અને જ્વેલરી નું Exhibition…*

*નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા કોમર્સ ના વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવા અને ભવિષ્યમાં આવનાર ધંધાકીય પડકારો નો સામનો કરી શકે તે મુજબ નું ધંધાકીય જ્ઞાન આપવા માટે સમયાંતરે નવા નવા આયોજનો કરવામાં આવે છે.*

*જેમકે એક્સપર્ટ ગેસ્ટ લેક્ચર,કંપની વિઝિટ,માર્કેટ રિસર્ચ,બિઝનેસ ટાયકૂન,બ્લડ ડોનેશન કેમ્પ,સ્પર્ધાત્મક પરીક્ષા ટ્રેનિંગ વગેરે.*

 

*હંમેશા ની જેમ આ વખતે પણ નીલકંઠ કોમર્સ સ્કૂલ તેમજ OJIFD-The Fashion Institute દ્વારા Learning With Earning ના હેતુસર ધો -11 ની વિદ્યાર્થીનીઓ માટે અને તેમના દ્વારા Designers Exhibition રાખવામાં આવેલ છે.*

 

*મોરબી ના નાગરિકોને Exhibition ની મુલાકાત લેવા અને તેમના વ્યવસાયિક કાર્ય માં સહભાગી થવા માટે નીલકંઠ કોમર્સ સ્કૂલ ની ધો-11 ની વિદ્યાર્થીનીઓ નમ્ર અપીલ કરે છે.*

 

*તારીખ :-3 એપ્રિલ,રવિવાર ,2022*

*સમય :- સવારે 9 થી 1, બપોરે 4 થી 7*

*સ્થળ :- નીલકંઠ સ્કૂલ,રવાપર રોડ,મોરબી*

Related posts

*રાજ્યના મંત્રી બ્રિજેશભાઈએ કરેલા ખાતમુહુર્તનાં કામો ક્યારે શરૂ થશે ?: રમેશભાઈ રબારી નો સણસણતો સવાલ*

Hello Morbi

*કુંતાસી પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના બાળકોનો વિદાય સમારંભ તેમજ સમગ્ર ગુજરાતમાં ટોપ ફાઈવ રેન્ક મેળવેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના* *અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ*

editor

Leave a Comment