• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા કોગ્રેસ ઓબીસી દ્વારા માળિયા ખાતે મીટીંગ યોજાઈ*

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી દ્વારા માળીયા મુકામે તારીખ 4/4/2022 રોજ મીટીંગ મળેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ ગઢવી સાહેબ ની સુચના અનુસાર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખશ્રી અજય સાહેબ યાદવ આગામી 10 તારીખે ગુજરાતના પ્રવાસે આવવાના હોવાથી જિલ્લા કોંગ્રેસ obc ચેરમેન શ્રી રાજુભાઈ આહીર તેમજ માળીયા કોંગ્રેસ ઓ.બી.સી શહેર પ્રમુખ નાસીર ભાઈ જેડા તેમજ માળિયા શહેર પ્રમુખ ઈકબાલભાઈ જેડા માળીયા નગરપાલિકા પ્રમુખ હારૂન ભાઈ ની આગેવાની હેઠળ મીટીંગ યોજાઇ જેમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ આજના કાર્યક્રમમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ને વિધાનસભાની જીત અપાવીને મજબૂત કરવાનો સંકલ્પ કરેલ તેમજ લોકો સુધી જનજાગૃતિ કાર્યક્રમો આપી આગામી દિવસોમાં જુદા જુદા મુદ્દાઓ જેવા કે મોંઘવારી શિક્ષણ આરોગ્ય જેવી સુવિધા માં સરકાર નિષ્ફળ ગઈ છે તેના વિશે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી મહામંત્રી મનસુખભાઇ વાઘેલા દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી તમામ હોદ્દેદારો અને આગેવાનો હાજર રહેલ

લી. મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીર

Related posts

*જોડીયા તાલુકા પંચાયત કચેરી માં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારી નિવૃત્ત થતાં સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI: રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં ધો ૧૨ માં મોરબી જિલ્લો પ્રથમ સ્થાને આવતા શુભકામનાઓ પાઠવતા ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ચાર્મીબેન સેજપાલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી 𝐎𝐒𝐄𝐌 𝐂𝐁𝐒𝐄 સ્કુલ ખાતે જીલ્લા કક્ષાની 𝐂𝐁𝐒𝐄 𝐒𝐓𝐄𝐌 𝐃𝐋𝐃 ટ્રેનિંગ યોજાઈ*

editor

Leave a Comment