• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયા મચ્છુ નદીમાં ઇકો કાર ખાબકી ૧નું મોત કાર ચાલક સામે ફરિયાદ નોંધાઇ*

*અહેવાલ અને તસ્વીર આરીફ દીવાન*

માળિયા મચ્છુ નદીમાં ઇકો કાર ખાબકતા એક વૃધ્ધાનું મોત નીપજ્યું હતું જે અકસ્માતના બનાવ મામલે ઇકો કારના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

ટંકારાના કલ્યાણપુર રોડ પર રહેતા મહેબુબ નુરમામદ કાજીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ઇકો કાર જીજે ૩૬ બી ૫૫૩૨ ના ચાલકે કાર પુરઝડપે ચલાવી માળિયા નજીક આવેલ મચ્છુ નદીના બેઠા પુલ પર ગાડી સ્લીપ થતા પુલ નીચે પાણીમાં ખાબકતા ગાડીમાં બેસેલ હલીમાબેન નુરમામદ કાજી (ઉ.વ.૬૦) નું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું માળિયા પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Related posts

*HELLO MORBI NEWS:રાધનપુરમાં દર ગુરૂવારે શરૂ થશે પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*વિધાનસભાના નવનિયુકત અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્યનું લોહાણા મહા પરિષદ દ્રારા અમદાવાદ ખાતે કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI:માળીયા મી.તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર ખાખરેચી માં ડોર ટુ ડોર સર્વેલન્સ હેઠળ વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી હાથ ધરાઈ*

editor

Leave a Comment