• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા;ગઈકાલે રમજાન** *ઈદ નું શાનદાર ઝુલુસ કોમી એકતા સાથે*

*ટંકારા ની બજારોમાં જોવા મળેલ*

03/04/22/*

 

મુસ્લિમ બિરાદરો એ એક મહિના સુધી રોજા રાખીને અલ્લાહ ની ઈબાદત કરી અને રામજાનન

ઈદ ના ચાંદ દેખાતા રોજાને અલવિદા કરી.ને કાલે સવારે ઇદની નમાજ અદાકારી હતી.

 

ટંકારા ઈદ નું ઝુલુસ રાબેતા મુજબ ટંકારા ની બજારો મા કાયમી ના રૂટ અનુસાર કાઢ વામાં આવેલ.

અને મોટી સંખ્યામાં લોકો જોડાયા

હતા.

 

રિકચ્છ એસોસિયન દ્રારા કોલડ્રિન્કસ અને ઠંડા પાણી નું આયોજન કરવામાં આવ્યું હતું

જુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ગામના લોકો દ્રારા ખુબજ સાથ સહકાર આપવા મા આવિયો હતો.અને શાંતિ પૂર્વક ઇદની ઉજવણીઃ કરવામાં આવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શું તમને કાનમાં સતત અવાજ આવે છે? શું ઓછું સંભળાય છે, ચાલવામાં અસંતુલન થાય છે કે વારંવાર ચક્કર આવે છે?*

editor

*HELLO MORBI*પંજાબ અમૃતસરથી ટ્રકમાં માટીની આડમાં ચોરખાનામાં છુપાવીને લઇ જવાતા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૦ કિ.રૂ.૩૩,૧૨,૦૦૦/- તથા અન્ય મુદામાલ સાથે એક આરીપીને પકડી પાડતી કાઇમ બ્રાંચ મોરબી

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:અભિનંદન ટીમ આયુષ: સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

editor

Leave a Comment