• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પૌત્રી ના જન્મદીન ની ઉજવણી કરતા રવજીભાઈ રણછોડભાઈ કૈલા*

*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પૌત્રી ના જન્મદીન ની ઉજવણી કરતા રવજીભાઈ રણછોડભાઈ કૈલા*
*પૌત્રી ના બીજા જન્મદીન ની પ્રેરક ઉજવણી કરતો ઘુંટું નો કૈલા પરિવાર.*
*વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના ઘુંટું ગામ ના રહેવાસી રવજીભાઈ રણછોડભાઈ કૈલા દ્વારા તેમની પૌત્રી વ્રિતી ભાવેશભાઈ કૈલા ની બીજા જન્મદીવસ ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.આ તકે રવજીભાઈ રણછોડભાઈ કૈલા (દાદા), શોભનાબેન રવજીભાઈ કૈલા (દાદી), ભાવેશભાઈ રવજીભાઈ કૈલા (પિતા), નિપાબેન રવજીભાઈ કૈલા (માતા), રોહીતભાઈ રવજીભાઈ કૈલા, પુજાબેન રોહીતભાઈ કૈલા, ચંદુભાઈ રણછોડભાઈ કૈલા, વિજયાબેન ચંદુભાઈ કૈલા, પ્રવિણભાઈ રણછોડભાઈ કૈલા, ઉર્મિલાબેન રણછોડભાઈ કૈલા, જયસુખભાઈ રણછોડભાઈ કૈલા, નિતાબેન રણછોડભાઈ કૈલા, રાજેશભાઈ ભગવાનજીભાઈ કૈલા, વર્ષાબેન રાજેશભાઈ કૈલા, જયપ્રકાશભાઈ ભગવાનજીભાઈ કૈલા,અનિતાબેન જયપ્રકાશભાઈ કૈલા, ગં.સ્વ.સવિતાબેન સવજીભાઈ કૈલા,વ્રિષા,રુહી,ક્રિષ્ન,સહીત ના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.*
*પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગ ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે ઘુંટું ના કૈલા પરિવારે પૌત્રી ના જન્મદીન નિમિતે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.*

*લી.*
*નિર્મિત કક્કડ*
*પ્રમુખ*
*શ્રી જલારામ સેવા મંડળ*
*મોરબી*

Related posts

*HELLO MORBI NEWS:હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી હાઇસ્કુલ હરબટીયાળી શાળા એ ધોરણ 10 માર્ચ 2025 બોર્ડની પરીક્ષાનું 95.65% સાથે રેકોર્ડ બ્રેક પરિણામ*

editor

*પડધરી અબતક ના પત્રકાર સતીષ વડગામા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*મોરબી રાજવી પરિવાર ઝૂલતાપુલ દુર્ઘટના પ્રત્યે દુઃખ અને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે*

Hello Morbi

Leave a Comment