• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*એમેઝોનના પાર્સલમાં દારૂ છુપાવી હેરાફેરી કરનાર ઇસમને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત્ કોડીનાર*

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ નાઓએ જીલ્લામાં પ્રોહિબિશનની ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિ બંધ કરવા અને આવી પ્રવૃતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને,

એલ.સી.બી. ગીર સોમનાથના ઇ.ચા. પોલીસ ઇન્સ. કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ.પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભાઇ ડોડીયા, રાજુભાઇ ગઢીયા, પો.કોન્સ. ઉદયસિંહ સોલંકી, સંદિપભાઇ ઝણકાટ, તથા ડ્રા.પો.કોન્સ.રાજુ પરમાર, નાઓ ઉના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન મળેલ બાતમી આધારે,

અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે વાહન ચેક દરમ્યાન એક ઇસમ મો.સા. પર એમેઝોનના પાર્સલ લઇ આવતો જોવામાં આવેલ જેને ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ કુલ – ૨૧ કી.રૂ.૧૦૫૦/- તથા મો.સા, કી.રૂ.૨૦૦૦૦/- મળી કુલ રૂ.૨૧૦૫૦/- નો મુદામાલ કબ્જે કરી આ પ્રોહી મુદામાલ લાવનાર ઇસમ દિનેશભાઇ મંગળાભાઇ સોંદરવા રહે.મોઠા તા.ઉના વાળા વિરૂધ્ધ ઉના પો.સ્ટે. પ્રોહીનો ગુનો નોંધવામાં આવેલ છે.

Related posts

*મોરબી શહેરમાં સ્વતંત્ર પર્વ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ ની નવા બસ સ્ટેન્ડ થી મૂર્તિ ગાયબ.મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી 18-09-2022 રવિવાર ના રોજ સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન થશે*

Hello Morbi

*આધારકાર્ડ થી લયને અનેક ગવર્મેન્ટ ની ઓન લાઈન કામગીરી કરતા શોયબ સુમરા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment