• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના વાવડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરી ના જન્મદિવસ નિમિત્તે રૂપિયા ૨૦ હજારની કિંમતની ડીશ અર્પણ કરતા કનુભાઈ ડાંગર*

શરદ એમ.રાવલ.હડિયાણા.જોડિયા તાલુકાની શ્રી વાવડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી જાહલ કનુભાઈ ડાંગરના જન્મદિવસ નિમિત્તે સ્વ. રતાભાઈ મેઘાભાઈ ડાંગરના સ્મરણાર્થે કનુભાઈ રતાભાઈ ડાંગર અને કનુભાઈ વાલુભાઈ ડાંગર તરફથી શાળાને રૂપિયા 20000/- ની કિંમતની મધ્યાહન ભોજન માટે 130 નંગ જેટલી ડિશ ભેટમાં આપી હતી. આ તકે શાળા પરિવાર દ્વારા અને ગામલોકો દ્વારા કનુભાઈ રતાભાઈનો અને કનુભાઈ વાલુભાઈનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો. બંને દાતાશ્રીને બાળગોપાળની દુઆ મળશે અને દ્વારકાધીશની કૃપા સદાય એમની ઉપર રહેશે.

જય બાળગોપાળ……. જય દ્વારકાધીશ….

 

Related posts

*HELLO MORBI NEWS: ડીસા ચામુંડા ક્લાસીસમાં ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારંભ*

editor

*વાંકાનેર સિટી મા જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રૂ ૧૩૪૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી હેલિપેડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું આગમન;મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું*

editor

Leave a Comment