• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રવાપર સરપંચ શ્રી નીતિન ભાઈ ભટાસણા તથા તમામ સદસ્યો તરફથી હાર્દિક આમંત્રણ છે*

ભારતીય જનતા પાર્ટીના પ્રેરણાસ્ત્રોત તથા રાષ્ટ્રની એકતા અને અખંડીતતા માટે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી એ કાશ્મીર માટે આપેલ બલીદાનની જીવનગાથા તારીખ ૨૩-૦૬-૨૦૨૨, ગુરુવારના રોજ નીચે જણાવેલ સ્થળ, સમય અને તારીખે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી આદરણીયશ્રી મહેશભાઈ કસવાલા દ્વારા વર્ણાવવામાં આવશે. તો આપના સ્નેહી, સજનો, પરિવાર સાથે પધારવા આપને નિમંત્રણ છે.

 

તારીખ – ૨૩-૦૬-૨૦૨૨, ગુરુવાર

સમય – રાત્રે ૮:૩૦ કલાકે

સ્થળ – રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, રવાપર, મોરબી

Related posts

*વંથલી પોલીસે રાગદ્રેશ અને કિન્નાખોરી રાખી ચોથી જાગીરને દબાવવાનો પ્રયત્ન કરતાં એસ.પી. ને રોષપૂર્ણ આવેદનપત્ર*  

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત*

editor

*ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક કરાઇ*

Hello Morbi

Leave a Comment