• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર પોલીસ સ્ટેશન માં આજ રોજ એ.એસ.પી.જાટ ના અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક મળી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર પોલીસ સ્ટેશન માં એ.એસ.પી.ઓમ પ્રકાશ જાટ ના ઓ ના અધ્યક્ષ સ્થાને અને કોડીનાર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અશોક મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.ચુડાસમા ની હાજરી માં આગામી તહેવાર ઈદ-ઉલ-અઝા ના તહેવાર ને લય ને શાંતી સમીતી ની મીટીંગ મળી હતી આ તકે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ હરીભાઈ વિઠલાણી નગરપાલિકા ના ઉપ પ્રમુખ સુભાષભાઈ ડોડીયા જીશાન ભાઈ નકવી હાજી રફીકભાઈ જુણેજા અવેસ બાપુ કાદરી સંજર બાપુ કાદરી ચંદુભાઈ આસર મહેશભાઈ મકવાણા એડવોકેટ સંજયભાઈ જોષી રાજુભાઈ બાંભણિયા મેમણ સમાજ ના પ્રમુખ રફીક ભાઈ આર‌.કે ઈકબાલ ભાઈ મકલાઈ હાજી યુનુસ ભાઈ નાથાણી ફૈસલ ભાઈ ડબાવાલા એહમદ ભાઈ બેલીમ યુસુફ અલી ભાઈ બેહરુની સહિત તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

વાંકાનેર : ASI રાઠોડ મગનભાઈને નિવૃત્તિ વેળાએ માનપૂર્વક વિદાય અપાઈ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:છ વર્ષની બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી મોરબી 𝟏𝟖𝟏 અભયમ તથા મોરબી પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી: બંધુનગર ગામે જુગાર રમતા સાત જુગારી ની અટકાયત કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment