• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દુઃખદ અવસાન /ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી*

ટંકારા નીવાસી સ્વ: ઠા ગંગારામ ભાઈ રાજશીભાઇ કટારીયા ના પુત્ર

*સ્વ શશીકાંતભાઈ ગંગારામ ભાઈ કટારીયા(ઉ.વ.74 )*

તેઓ સ્વ.મગનલાલ ભાઈ, સૂર્યકાંતભાઈ, લક્ષ્મીકાંતભાઈ, હસમુખભાઈ, સ્વ:દિલીપભાઈ તથા ઇન્દુબેન ભરતકુમાર મજીઠીયા ના ભાઈ તેમજ

ગોપાલભાઈ,

ભાવિની બિપીનકુમાર મશરુ

જાગૃતિ હિતેનકુમાર તન્ના,

તૃપ્તિ રાજેશકુમાર મોદી,

દીપા સંદીપકુમાર વિઠલાણી

ના પિતા તથા રામજીભાઈ અમરશિભાઈ પાઉ જામનગર ના જમાઈ નું તા 20/7/22ને બુધવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે

સદગત નું ઉઠમણું તા:22/7/22 ને શુક્રવારે સાંજે 4:30થી 5:30 લોહાણા મહાજન વાડી ટંકારા ખાતે રાખેલ છે

Related posts

*HELLO MORBI:ડીસા માલધારી સમાજના અગ્રણી સરતાનભાઈ રાયકાને અર્પણ કરાઈ શ્રધ્ધાંજલી*

editor

*રાજકોટ રંગીલા શહેરમાં ગંદકીના ગંજ સ્વચ્છતા ની પોલ ખોલી!!!*

Hello Morbi

*જોડીયા તાલુકાના હડીયાણા ગામના શિક્ષકો ઉપસ્થિત રહ્યા*

Hello Morbi

Leave a Comment