• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ના જાંબુડા ગામે પી એચ સી ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વરદ હસ્તે દીપ પ્રગટાવી સી બી સી ઓટો એનાલયજર મશીન નું ઉદઘાટન કરવામાં આવ્યું*

જામનગર જિલ્લા અને તાલુકાના જાંબુડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને CBC ઓટો એનાલાઇઝર મશીન નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું….

આ કાર્યક્રમ માં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિભાઈ ચનીયારા.ભરતભાઇ બોરસડદીયા..ભારતીબેન (CDHO).અધિક્ષક ડો.દીપ્તિબેન જોષી.જેઠાલાલ અઘેરા. રસિકભાઈ ભંડેરી.સૂર્યકાન્તભાઈ મઢવી. નંદલાલ પટેલ.ગિરધરબાપા પનારા.જાંબુડા ગ્રામ પંચાયતના સરપંચ.અને અન્ય મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યાં હતા. અને જિલ્લા પંચાયત ના પ્રમુખ તરફથી તેમના ભંડોળ માંથી લેબરબેડ આપવાનું કહ્યુ છે.અને મંત્રી તથા અન્ય 15 જેટલા સભ્યો એ બ્લડ સેમ્પલ નું આધુનિક મશીન મારફતે ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.અને તમામ હોસ્પિટલ નો સ્ટાફે કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી…

શરદ એમ.રાવલ.

હડિયાણા..

Related posts

*જોડીયા તાલુકા માર્કેટિંગ ના નવા ચેરમેન તરીકે જીવણસંગ શિવુભા પરમાર ની વરણી*

Hello Morbi

*HELLO MORBI NEWS: વાંકાનેર:નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું સન્માન સ્વાગત કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.𝟑.𝟐𝟎 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા*

editor

Leave a Comment