• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના નવા બનેલ નવાડેલા રોડ પર પાણી ભરતા વેપારીઓ મુશ્કેલીમાં મુશ્કેલી નિવારવા નગરપાલિકા ના સતાધીશો ને રજૂઆત*

મોરબી : મોરબીના બજાર વિસ્તાર ગણાતા નવા ડેલા રોડ ઉપર વરસાદી પાણી સતત ભરાય રહેતા વેપારીઓના ધંધા ઉપર માઠી અસર સર્જાઈ છે. નવા બનેલા રોડ ઉપર પાણી ભરાઈ રહેવાથી વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ છે. આથી વેપારીઓએ આ બાબતે નગરપાલિકાને રજુઆત કરી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે.

Related posts

*મોરબી: ત્રીપાખ સાધુ સમાજ દ્વારા મોરબી જિલ્લા કલકટરશ્રી ને આવેદપત્ર અપાયુ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:હોળી ના રંગમાં ભંગ પાડતા મેઘરાજા કાર્યકર યુવાનો કામે લાગ્યા માધાપર ચોક માં થતી હોળી ની ઉજવણીની ત્યારીના દ્ર્શ્યો*

editor

*લોહાણા મહા પરિષદના એવોર્ડ માટે ઉતર ગુજરાતના બે શિક્ષકોની પસંદગી*

Hello Morbi

Leave a Comment