• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આમરણ (ડાયમંડ નગર) ગામે શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમ યોજાશે લોકોને પધારવા આમંત્રણ*

મોરબી: આવતીકાલે તારીખ 19 ઓગસ્ટ ને શુક્રવારના રોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આમરણ (ડાયમંડ નગર) ગામે જન્માષ્ટમી મહોત્સવ 2022ની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવનાર છે.

 

જન્માષ્ટમી નિમિત્તે આમરણ (ડાયમંડ નગર) ગામે સમસ્ત ગામ દ્વારા રાત્રે 8:00 કલાકે શોભાયાત્રા અને મટુકી ફોડ કાર્યક્રમ યોજાશે. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌ કોઈને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નેશનલ હાઈવે પરના વેપારી અને ખારી વિસ્તારના રહેવાસી ગટરના પાણીથી ત્રાહીમામ:લોક જન શક્તિ પાર્ટી દ્વારા તંત્ર ને રજૂઆત*

editor

*રાજ્ય સભાના સાંસદ અને બી જે પી ના વરિષ્ઠ નેતા સ્વ અભ્ય ભાઈ ભારદ્વાજ ના નિધન થી શોક વ્યકત કરતા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયા*

Hello Morbi

*HELLO MORBI:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેંટોડા ગૌમાતા હોસ્પિટલને પાંચ લાખ રૂપિયા અર્પણ કરાયા*

editor

Leave a Comment