• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અવસાન નોંધ:બેસણું સાદડી: મોરબી:લોહાણા*

મોરબી તા:૩૧આજ રોજ હીરાબેન રમણીક લાલ પોપટ ઉંમર વર્ષ 78 તે સ્વ રમણીક લાલ પોપટભાઈ પોપટના ધર્મ પત્ની તથા મનસુખભાઈ હિતેશભાઈ મહેન્દ્રભાઈ રાજુભાઈ પ્રફુલભાઈ ના માતૃશ્રીનું આજરોજ તારીખ ૩૧- ૮- ૨૦૨૨ ને બુધવારના રોજ દુખદ અવસાન થયેલ છે સદગતનો ઉઠામણું તથા પિયર પક્ષની સાદડી તારીખ ૨- ૯- ૨૦૨૨ ને શુક્રવારે સાંજે ચાર થી પાંચ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે રાખેલ છે

Related posts

*HELLO MORBI:ધાંગધ્રા શ્રી રઘુવંશી સમાજ સમુહ મહાપ્રસાદ અને શ્રીનાથજી ભજનસંધ્યા નુ આયોજન*

editor

*કિસાન સન્માન નિધિ ન મળતી હોય તો પંચાયત કર્મચારીનો સંપર્ક કરવા અનુરોધ*

Hello Morbi

*અખિલ ભારતીય કોળી સમાજ ના ગીર સોમનાથ જીલ્લા ના યુવા પ્રમુખ તરીકે ગોવિંદ ભાઈ વાઢેળ ની વરણી*

Hello Morbi

Leave a Comment