• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી તાલુકાના કલા મહાકુંભની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી માધાપરવાડી શાળાની બાળા* 

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ- ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકા કક્ષા ના યુવા કલા મહાકુંભ-2022 નું આયોજન આજ રોજ પી.જી પટેલ કોલેજ મોરબી ખાતે થયેલ. જેમાં વકતૃત્વ સ્પર્ધા માં વિભાગ – અ માં

મારો દેશ …મારો ગૌરવ વિષય પર વકતૃત્વ સ્પર્ધા માં મોરબી તાલુકાની ઘણી બધી શાળાના સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. જેમાં માધાપર કન્યા શાળા માં ધોરણ – 6 માં અભ્યાસ કરતી હેન્સી દિલીપભાઈ પરમારે પોતાનું વક્તવ્ય આપી અને મોરબી તાલુકા કક્ષાના યુવા કલામહાકુંભમાં વિભાગ – અ (૬ થી ૧૪ વર્ષ)માં પ્રથમ નંબર મેળવીને માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારેલ અને હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનધિત્વ કરશે…

Related posts

*HELLO MORBI:મોરબીની બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં થયેલ રોકડા ત્થા અન્ય મુદ્દામાલની ઘરફોડ ચોરી નો ગણત્રી ના કલાકો માજ પર્દાફાશ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: એસપી કચેરી ખાતે આઈજીપી ની અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં સીરામીક એસોસિએશનના પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિ: મોરબીના પ્રાણ પ્રશ્ન મુદ્દે રજૂઆત*

editor

*HELLO MORBI:મોરબીમાં રોડ-રસ્તા ઉપરના બે હજાર જેટલા કાયમી દબાણો હટાવવા પત્રકારની તાલુકા સંકલનમાં ઘા*

editor

Leave a Comment