• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુલતાનપુર શાળા માં બાળકો વચ્ચે યોજાઈ બાળ સંસદ*

શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા મા બાળકોને ચૂંટણી પ્રક્રિયા શું છે અને સામાજિક વિજ્ઞાન મા આવતો લોકશાહી નો ગુ મુદ્દો સમજાવવા માટે સામાજિક વિજ્ઞાન ના શિક્ષક ચેતનકુમાર દ્વારા બાળકો વચ્ચે જ ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચૂંટણી પ્રક્રિયા જેમ જ બધા ઓફિસરો નિમવામાં આવ્યા હતા અને પાંચ જેટલા મતદારો વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ધોરણ આઠ માં અભ્યાસ કરતો ઉડેચા ચતુર સૌથી વધારે મત મેળવી વિજેતા બન્યો હતો આ માટે નો વિડિઓ તમે આ chetan vanaliya યુટ્યુબ પરની લિંક પર જોઈ શકશો

Related posts

*HELLO MORBI: મોરબીમાં હેલિપેડ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધાંગધ્રા:શ્રીરઘુવંશી ગૌરવ કુ. હિરવા ઠક્કર*

editor

*HELLO MORBI NEWS: જામનગર એસટી વિભાગના કર્મચારી દ્વારા સન્માન સ્વાગત કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment