• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકાના રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રેલી કાઢી કલેકટરને આયોજનપત્ર અપાયું*

રિપોર્ટર::શરદ એમ.રાવલ..

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા……………….આજ રોજ કર્મચારી ના પડતર પ્રશ્નો માટે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના સરકારી કર્મચારી મહામંડળની મહારેલી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પેન્સન સહિતના વિવિધ રજુઆત અંગે મહારેલી કાઢીને કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું. જોડિયા ના શિક્ષકો ઉમટી પડ્યા હતા………………………………

ગુજરાત રાજ્ય કર્મચારી મોરચો અને જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના માર્ગદર્શન નીચે આજે ગુજરાત ના દરેક જિલ્લા માં જૂની પેંશન યોજના અને કર્મચારીઓ ના પડતર પ્રશ્નો માટે રેલી કાઢી કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવા માં આવ્યું હતું….

જેમાં જોડિયા તાલુકા માંથી મોટી સંખ્યા માં શિક્ષકો અને સરકારી અધિકારીઓ ઉમટી પડ્યા હતા.જેમાં તાલુકા સંઘ ના પ્રમુખ ભાવેશભાઈ પનારા મહામંત્રી ગેલાભાઈ જારીયા બી.આર.સી.જામીભાઈ, કેની ગજેરાભાઈ તાલુકા સંઘ ના હોદેદારો ,શિક્ષકો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને પોતાની મુખ્ય માંગણી જૂની પેંશન યોજના ,સાતમ પગાર પંચ ના બાકી ભથા તાત્કાલિક જાહેર કરવા આક્રોશ સાથે રજુઆત કરવામાં આવી હતી.અને આગામી 11/9/22 ના ઝોન કક્ષાએ રાજકોટ પણ મોટી સંખ્યામાં શિક્ષકો જોડાશે……..

 

Related posts

*આમરણ થી જામનગર- કંડલા તરફનો પસાર થતો માર્ગ પર વિકાસ ના ગાબડા!!!*

Hello Morbi

*HELLO MORBI,:મોરબી જિલ્લા ના માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા જિલ્લા આર.સી.એચ.અધિકારીની હાજરી માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:વાંકાનેર-જાલીડા રામધામના સેવકોએ ડીસા રઘુવંશી લોહાણા સમાજને પાઠવ્યું નિમંત્રણ*

editor

Leave a Comment