• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકરાના યુવા પત્રકાર ધવલ ત્રિવેદીનો પુત્ર અદ્રિત H.KGની પરીક્ષામાં દ્વિતીય*

ટંકારના વિરપર ગામના અને વાત્સલ્યમ્ સમાચારના પત્રકાર ધવલભાઈ ત્રિવેદીનો પુત્ર અદ્રિત H.KGની પરીક્ષામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે.

 

ટંકારા તાલુકાની જ્ઞાન જ્યોત વિદ્યાલય લજાઇમાં H.KGમાં અભ્યાસ કરતા અદ્રિત ધવલભાઈ ત્રિવેદી H.KG માં પ્રથમ રાઉન્ડ પરીક્ષામાં દ્વિતીય નંબર મેળવી ત્રિવેદી પરિવારનું ગૌરવ વધારેલ છે.

Related posts

ગુજરાતમાં આજે નવા ચૂંટાયેલા બીજેપીના આઠ ધારાસભ્યોની શપથવિધિ, જાણો વિજયમૂહર્તમાં કોણ કોણ હાજર રહેશે?

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત પુત્ર ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો આદ્રોજા પરિવાર*

editor

*HELLO MORBI NEWS:પ્રોહીબિશનના ગુના સંડોવાયેલ ઇસમ ને પાસા એકટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment