• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાના નાના ખીજડીયા ગામે ખેતરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ને જડપી પાડતી ટંકારા પોલીસ*

ટંકારા તા 5 ટંકારાના નાના ખીજડીયા ગામે ખેતરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે. પાંચેય ઇસમ વિરૂધ જુગારધારા કલમ હેઠળ ગુનોa નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ટંકારાના નાનાખીજડીયા ગામે ખેતરની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે ટંકારા પોલીસ ટીમે રેડ પાડી હતી. રેડ દરમિયાન જુગાર રમતા બીપીનભાઈ ઠાકરશીભાઈ બારૈયા (રહે.નાનાખીજડીયા), અમરશીભાઈ દેવાભાઈ ભાડજા (રહે.રામપર), દામજીભાઈ થોભણભાઈ બારૈયા (રહે.નાનાખીજડીયા), બીપીનભાઈ વશરામભાઈ કાસુંદ્રા, સવજીભાઈ લવજીભાઈ માલકીયા (રહે. બન્ને ધુનડા (ખા)ને રોકડ રકમ રૂ.83680 સાથે ટંકારા પોલીસે પાંચેયને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સૌરાષ્ટ્ર ના સાવજ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયા ની છઠ્ઠી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં પ્રથમ વાર કેન્સરના દર્દીના ખુબ જટિલ ફેબ્રાઈલ ન્યુટ્રોપેનીયા નામ ના જીવલેણ રોગની સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજા*

editor

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું*

editor

Leave a Comment