• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર મહિના અગાઉ નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડતી મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ*

મોરબી તારીખ ૬ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ચાર મહિના અગાઉ નોંધાયેલા દારૂનો ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવાનો બાકી હતો જેથી કરીને તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી રહી હતી તેવામાં મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી મળેલ બાતમી ના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી રામદેવસિંહ ઉર્ફે ડકું રણજીતસિંહ જાડેજા રહે. મોટી ચિરઈ તાલુકો ભચાઉ વાળાને એલસીબી ટીમે માળીયા મિયાણા પાસે હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ નજીકથી આરોપીને પકડી લીધેલ છે અને મોરબી તાલુકા પોલીસને સોંપી દેવામાં આવેલ છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:જોડીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રૂકીયાબેન બાવલાભાઇ નોતીયાર નો ભવ્ય વિજય*

editor

*જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા*

Hello Morbi

Leave a Comment