• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપીયો*

મોરબી : તા ૧૦મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમેં આજે બાતમીના આધારે મોરબી તાલુકા વિસ્તારમાં આજથી પાંચ એક મહીના પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર આરોપીને પકડી પાડી ભોગબનનારને શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ સગીરવયની બાળા તેમજ ગુમ થનાર વ્યકિતઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન મળેલ હકીકત આધારે પો.હેડ કોન્સ. ફુલીબેન ઠાકોર તથા પો.હેડ કોન્સ. બકુલભાઇ કાસુન્દ્રા સાથે, મોરબી તાલુકા પો.સ્ટે.ના આઈ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ-૧૮ મુજબ સગીરવયની દિકરીને જુની પીપળીથી ભગાડી અપહરણ કરી લઇ ગયેલ હોય જે આરોપી તથા ભોગબનનાર બન્ને આણંદ જીલ્લાના વરસડા ગામે મજુરી કામ કરતા હોવાની મળેલ હકિકત આધારે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ દ્વારા આણંદ જીલ્લાનાન વરસડા ગામે રહેણાંક ઓરડીઓમાંથી મળી આવતા તેઓ બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.ઇન્સ.ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related posts

*મોરબી: સેવા એક સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ વીરોના લાભાર્થે યોજાનાર પાટીદાર નવરાત્રી મહોત્સવ ની તૈયારીઓને અપાયો આખરી ઓપ*

Hello Morbi

*મોરબી ઝુલતા પુલની દુર્ઘટના માં મૃત્યુ પામેલા મૃતકોને આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રખાયો*

Hello Morbi

*સમસ્ત લોહાણા સમાજ-મોરબી માટે અગત્ય ની મીટીંગ*

Hello Morbi

Leave a Comment