• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી:આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ ભટાસણા ને જબરૂ જન સમર્થન*

આજરોજ પડધરી તાલુકાના ખાખડાબેલા નં ૫ મુકામે આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતુ

66 પડધરી ટંકારા વિધાનસભાના ઉમેદવાર *સંજયભાઈ ભટાસણા* વિધાનસભા સંગઠન મંત્રી મહિપાલસિંહ જાડેજાતેમજ પડધરી ટંકારા ના કાર્યક્રમ મિત્રો હાજર રહ્યા હતા ગ્રામજનો નો બહોળો પ્રતિસાદ મળ્યો હતો

Related posts

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોના મા મૃત્યુ પામનાર દીવંગતો ના અસ્થિઓ સહીત બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ નુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આગામી તા.૧૩ ના રોજ સામુહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે*

Hello Morbi

ફ્રાન્સમાં ભાગેડુ વિજય માલ્યાની 1.6 મિલિયન યૂરોની પ્રોપર્ટી ઈડીએ કરી જપ્ત

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વેન્ટિલેટરના વોરિયર્સ જીવનની જીતનું સન્માન! આયુષ હોસ્પિટલ મોરબી*

editor

Leave a Comment