• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર પંકજ રાણસરીયાએ કર્યુ મતદાન* 

માહિતી બ્યુરો, મોરબી

સમગ્ર રાજ્યમાં ઉત્સાહથી મતદાન ચાલી રહ્યું છે. જાહેર જનતાની સાથે નેતાઓ અને દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે. મોરબી ખાતે લોકો આનંદથી મતદાનનો પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આજરોજ મોરબી ખાતે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ઉમેદવાર પંકજ રાણસરીયાએ પણ મતદાનના અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતુ અને લોકોને જરૂરથી મતદાન કરવા અપીલ કરી હતી.

Related posts

*HELLO MORBI:મોરબીનો ૫ વર્ષ ના માસુમ બાળક કે રોજુ રાખી ખુદાની ઇબાદત કરી*

editor

*HELLO MORBI*રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી જીલ્લા મહિલા પ્રમુખ તરીકે મેઘાબેન દીપકભાઈ પોપટ સહીત મોરબી શહેર ના વિવિધ હોદેદારો ની વરણી.*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: આયુસ ન્યુરો સર્જરી વિભાગ(મગજ, મણકા અને કરોડરજ્જુનો વિભાગ)*

editor

Leave a Comment