• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આજરોજ બપોરના એક થી મોડી સાંજ સુધી પોતાના કાર્યાલય ઉમા ટાઉનશીપ ખાતે લોક સંપર્ક કરશે*

 

મોરબી માળીયા વિધાનસભાના મતદાર ભાઈઓ બહેનોનો અપાર પ્રેમ પામી

ગુજરાત રાજ્યની નવનિર્વાચિત સરકારના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી

મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા

આજે તા. 15.12.2022 ગુરુવારના રોજ બપોરે 1.00 વાગ્યે મોરબી પધારવાના છે અને મોડી સાંજ સુધી નિવાસ કમ કાર્યાલય ઉમા ટાઉનશીપ ખાતે રોકાવાના છે…

ભવ્ય વિજયના નિર્માતા એવા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો, વિવિધ સમાજો, સમાજસેવી સંસ્થાઓ વિ.ને અનુકૂળતાએ ઉમા ટાઉનશીપ ખાતે પધારવા આમંત્રણ..

ભારત માતા કી જય… વંદે માતરમ્

Related posts

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લામાં નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અમૃત મહોત્સવ નિમિત્તે ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*વડોદરામાં સરકારી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment